• iSafal InterGlobe

What is US E-2 Investor Visa and how to get it? (US E-2 ઇન્વેસ્ટર વિઝા શું છે અને કેવી રીતે મેળવશો?)

Updated: Nov 4, 2019

US E-2 ઇન્વેસ્ટર વિઝા શું છે?

E-2 ઇન્વેસ્ટર વિઝા એ USના એક નોન-ઇમીગ્રન્ટ પ્રકાર ના વિઝા છે કે જે USAના ઇન્વેસ્ટર વિઝા ટ્રીટી થયેલ દેશોના નાગરિકોને USA માં નોંધપાત્ર રોકાણ દ્વારા USમાં પરિવાર સાથે પ્રવેશ મેળવીને બીઝનેશ કરવાનો અધિકાર આપે છે.


What is US E-2 Investor Visa?

US E-2 Investor Visa is one type of Non-Immigrant Visa. The citizens of the countries with which the US has signed an Investor Visa Treaty, can apply (with family) for US E-2 Visa by significant investment and can start a business in the US.

US ના E-2 ઇન્વેસ્ટર વિઝા કોને મળી શકે છે?

જે દેશોની સાથે USA ની ઇન્વેસ્ટર વિઝા ટ્રીટી છે એવા દેશોના નાગરિકોનેજ E-2 વિઝા મળી શકે છે.  


Who can get the US E-2 Investor Visa?

Only the citizens of the countries with which the US has signed an E-2 Investor Visa Treaty can apply for E-2 Visa.

હું ભારતીય નાગરિક છું તો શું મને અને મારા પરિવારને US ના E2 વિઝા મળી શકે?

સીધો જવાબ છે ના  કેમ કે ભારત દેશની USA સાથે E2 માટે કોઈ ઇન્વેસ્ટર વિઝા ટ્રીટી નથી.

પરંતુ, ભારતીય નાગરિક બહુંજ પોસાય એવા ખર્ચમાં પરિવાર સાથે ગ્રેનેડા દેશની નાગરિકતા મેળવીને USA ના E2 વિઝા મેળવી શકે છે.


I am an Indian citizen. Can I and my family apply for US E2 Investor Visa?

The straightforward answer is NO because India doesn’t have any treaty with the US for E2 Investor Visa. However, you can first avail the citizenship of Grenada in a very affordable way and can then become eligible to apply for US E2 Investor Visa.  

ગ્રેનેડાજ કેમ?

ગ્રેનેડા સમગ્ર વિશ્વમાં એક માત્ર એવો દેશ છે કે જેની USA સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિ તો છે જ અને એની સાથે સાથે તેનો પોતાનો પણ સક્રીય CBI (Citizen By Investment) પ્રોગ્રામ છે.


Why Grenada?

Grenada is the only country in the world which has an active CBI (Citizen by Investment) program besides a treaty signed with the US for E2 Investor Visa. 

ગ્રેનેડાનો CBI પ્રોગ્રામ શું છે અને USA E2 વિઝા માટે કેમ મહત્વનો છે?

ગ્રેનેડાનો CBI પ્રોગ્રામ ભારતીય નાગરિકોને ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ગ્રેનેડાના નાગરિક બનવાની તક આપે છે. કોઈ પણ વ્યક્તિ જયારે ગ્રેનેડાના નાગરિક બને છે ત્યારે તે USA ના E2 ઇન્વેસ્ટર વિઝા માટે એપ્લાય કરી શકે છે.  


What is Grenada’s CBI program and why is it important for US E2 Investor Visa?

Grenada’s CBI program provides an opportunity to the Indian citizen to become a citizen of Grenada through affordable investment. Once a person had become a citizen of Grenada, s/he (with family) becomes eligible to apply for US E2 investor visa. 

ગ્રેનેડાના નાગરિક તરીકે મને બીજા શું લાભ મળે છે?

ગ્રેનેડાના નાગરિક (પાસપોર્ટ હોલ્ડર) ને લગભગ 120 દેશોમાં Visa-on-arrival અથવા ETA મળે છે. 

ગ્રેનેડાનું નાગરિકત્વ generation-to-generation ટ્રાન્સફર થઇ શકે છે. 


What other benefits do I get being a citizen of Grenada?

The Grenadian passport holders get Visa-on-arrival / ETA in approximately 120 countries in the world;

Citizenship of Grenada can be transferred Generations-to-Generations;

ભારતીય નાગરિકો માટે US E2 ઇન્વેસ્ટર વિઝા કેમ એક અનોખો વિકલ્પ છે?

 • E2 વિઝાનો પ્રોસેસિંગ ટાઈમ સામાન્ય રીતે 2 મહિનાનો હોય છે;

 • એપ્લિકેશન ડાયરેક્ટ US Consulate માં જ કરવામાં આવે છે;

 • E2 મુખ્ય હોલ્ડર અને તેમના પરિવારના સભ્યો (approved) જેટલો સમય તેઓ ઈચ્છે તેટલો સમય USA માં રહી શકે છે;

 • E2 મુખ્ય હોલ્ડરના Spouse (પતિ કે પત્ની) USA માં કોઈ પણ જગ્યાએ કોઈ પણ રોક-ટોક વગર કોઈ પણ પ્રકારનું legally કામ કરી શકે છે;

 • E2 મુખ્ય હોલ્ડરના બાળકો (21 વર્ષથી સુધીના) USA માં પ્રાઇવેટ કે પબ્લિક સ્કૂલમાં જઈ શકે છે અને તે ઈન-સ્ટેટ ટ્યુશન માટે પણ લાયક ગણાય છે;

 • E2 વિઝા હોલ્ડરની એપ્લિકેશન EB-5 (ગ્રીન કાર્ડ) માં પણ રૂપાંતરિત કરવી સંભવિત છે - જો EB-5 ના રોકાણના માપદંડ પૂરા થાય છે તો;


Why the US E2 Investor Visa is a great option for the Indian citizens?

 • Usually the processing time for E2 visa is of 2 months;

 • Applications are submitted directly to US Consulate;

 • Principal holder of the E2 investor visa as well as his/her family members can stay in the US for as much time as they wish;

 • Spouse of principal holder of the E2 investor visa can legally work anywhere in the US without any restrictions;

 • Children (upto 21 years) of the principal holder of E2 investor visa can go to any private or public school in the US and stands eligible for in-state tuition;

 • Transferring E2 investor visa into EB5 (Green card) visa is possible subject to fulfilling the investment conditions of the EB5 visa.

USના E2 ઇન્વેસ્ટર વિઝા પ્રોગ્રામની પ્રક્રિયા શું છે?

(પ્રક્રિયાનો સમય : લગભગ 8 મહિના)

 1. Grenada Citizenship: સૌ પ્રથમ ગ્રેનેડાનું નાગરિકત્વ મેળવવું;

 2. Legal Consultation: રોકાણકાર તરીકે આપની જરૂરિયાતો નક્કી કરવા વિશ્વસનીય અને સક્ષમ એટર્ની સાથે મુલાકાત કરવી;

 3. Business Search & Attorney Hire: એકવાર તમારું ઓનબોર્ડિંગ પૂર્ણ થાય પછી બિઝનેશ બ્રોકર રોકવો જે તમારા માટે યોગ્ય બિઝનેશ શોધશે. તેની સાથે સાથે ઇમિગ્રેશન એટર્ની સાથે વિઝા એપ્લિકેશન માટે તૈયારી શરુ કરવી;

 4. Set-up Legal Structure: તમારા રોકેલા એટોર્ની દ્વારા લિગલ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે;

 5. Deal Finalisation: ફાઇનલ રોકાણ કે સંપાદન (acquisition) કરવું; 

 6. Petition Submission: એટર્ની પાસે તમામ જરૂરી દસ્તાવેજો આવ્યા પછી અને એપ્લીકેશન સફળતા પૂર્વક પૂર્ણ થઈ ગયા પછી એટોર્ની તેને યોગ્ય એમ્બેસી અથવા કોન્સ્યુલેટમાં સબમિટ કરશે.

 7. Interview at US Consulate: એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયાના ભાગ રૂપે દરેક એપ્લીકેન્ટ (અરજદાર) નું US કોન્સુલેટમાં ઇન્ટરવ્યૂ થશે.

 8. E2 Visa approval: વિઝા એપ્રુવ થશે અને તમે જે તે બિઝનેસ કે ઇન્વૅસ્ટમેન્ટ ઑપરેશન શરુ કરી શકશો.  


What is the procedure to get US E2 investor visa?

(process time : approx. 8 months)

 1. Grenada Citizenship: first of all get the citizenship of Grenada;

 2. Legal Consultation: Meet the competent and professional attorney who will understand your requirement as the investor;

 3. Business Search & Attorney Hire: once your onboarding is complete, appoint a business broker who will search an appropriate business for you. Parallel to this, start preparing your application in consultation with the appointed attorney;

 4. Set-up Legal Structure: your appointed attorney will prepare a legal structure;

 5. Deal Finalisation: execute final investment or acquisition; 

 6. Petition Submission: attorney will submit your application to an appropriate Embassy or Consulate once the attorney has received all the documents and has successfully completed the application;

 7. Interview at US Consulate: as a standard procedure, appear in an interview at the US consulate;

 8. E2 Visa approval: Visa will be granted and you will be able to commence the business or investment operations in the US.

USના E2 ઇન્વેસ્ટર વિઝા પ્રોગ્રામ માટે લાયક બનવા ગ્રેનેડાના CBI (Citizen By Investment) પ્રોગ્રામની પ્રક્રિયા શું છે?

(પ્રક્રિયાનો સમય : લગભગ 2 મહિના)

 1. Appoint agent: એક પ્રૉફેશનલ, વિશ્વસનીય અને સક્ષમ એજન્ટ રોકો કે જે તમારી એપ્લિકેશન અને સહાયક દસ્તાવેજો તૈયાર કરવામાં આપને મદદ કરે. 

 2. Complete official forms: તમારા એજન્ટ સાથે મળીને CBI એપ્લિકેશન અને Oath of Allegiance (વફાદારી ની શપથ) તૈયાર કરો.

 3. Execute PSA & make initial payment: PSA (પરચેઝ - સેલ એગ્રીમેન્ટ) કરો અને ડિપોઝીટની રકમ તથા એજન્ટ ની પ્રારંભિક ફી ચૂકવો. 

 4. Submission to CBI & Processing: એજન્ટ તમારી એપ્લિકેશનને વિગતવાર ચેક કરશે અને CBI યુનિટને સબમિટ કરશે. તે દરમ્યાન CBI યુનિટ સાથે આપના એજન્ટ જ સંકલન કરશે. આ પ્રક્રિયાને પૂર્ણ થતા લગભગ 90 દિવસનો સમય લાગશે અને તે દરમિયાન કોઈ જ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે નહીં.    

 5. CIU decision: ત્યારબાદ, CBI યુનિટ તમારી અરજીની ગ્રેનેડા સરકારના મંત્રીમંડળને ભલામણ કરશે કે જે તમારી અરજી ઉપર આખરી નિણર્ય લેશે. લેવાયેલા નિર્ણયની જાણ CBI યુનિટ એજેન્ટને કરશે અને તમારા એજન્ટ એ નિર્ણયને તમને જણાવશે.  

 6. Govt. fees & property purchase: એપ્રુવલ આવ્યા પછી તમારે ગ્રેનેડા સરકારની બાકી રહેલી ફી અને ગ્રેનેડામાં મિલકત ખરીદવાની કિંમત એજન્ટને ચુકવવાની રહેશે.

 7. Certificate of registration & passport: તમે ચુકવેલ ફી ગ્રેનેડા સરકારને મળ્યાનાં લગભગ 30 દિવસ પછી CBI યુનિટ Certificate of Registration અને Passport આપશે જે સાથે જ તમે ગ્રેનેડાના અધિકૃત નાગરિક બની જશો.


What is the procedure to become a citizen of Grenada in order to become eligible to apply for US E2 investor visa?

(process time : approx. 2 months)

 1. Appoint agent: appoint a professional, trustworthy and competent agent who can help you preparing your application and supporting documents; 

 2. Complete official forms: prepare your CBI application and Oath of Allegiance through the help of your agent;

 3. Execute PSA & make initial payment: execute PSA (purchase - sale agreement) and pay amount of deposit as well as initial fee to the agent; 

 4. Submission to CBI & Processing: agent will check your application thoroughly and will submit to the CBI unit. In the meantime, your agent will coordinate with the CBI unit. It will take about 90 days to complete this process. You do not need to appear in any interview during this;    

 5. CIU decision: thereafter, the CBI unit will recommend your application to the cabinet of Grenada government who will take the final decision on your application. The CBI unit will inform your agent about the decision taken and your agent will inform you about the same;  

 6. Govt. fees & property purchase: once the approval is received, pay the remaining fee of Grenadian government and the remaining due to purchase a property in Grenada to your agent;

 7. Certificate of registration & passport: after about 30 days of receipt of fee you paid to the Grenadian government, the CBI unit will issue you the Certificate of Registration and Passport with which you will become a citizen of Grenada officially.

આ બધીજ પ્રક્રિયા પૂર્ણ થતા કેટલો સમય લાગે?

આ પ્રક્રિયા મુખ્યત્વે બે ભાગ માં વહેચાયેલી છે. સૌપ્રથમ ગ્રેનેડાનું નાગરિકત્વ મેળવવું અને ત્યાર બાદ US E -2 વિઝા માટે અરજી કરવી. ગ્રેનેડાનું નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયામાં લગભગ 8 મહિના અને US E2 વિઝાની પ્રક્રિયામાં લગભગ 2 મહિનાનો સમય લાગે છે.  


How much time does it take to complete all these procedures?

The entire procedure is divided into two parts. First of all, you need to get the citizenship of Grenada, which will take about 8 months and thereafter apply for US E2 investor visa, which will take about 2 months to complete the process.  

આ બધીજ પ્રક્રિયાનો (US E2 સુધીનો) ખર્ચ (રોકાણ સાથે) શું થાય?

આ સંપૂર્ણ પ્રક્રિયાનો ખર્ચ લગભગ રૂપિયા 2 કરોડથી રૂપિયા 5 કરોડ જેટલો થાય છે જે સંપૂર્ણ પણે જે તે પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ અને પરિવારના માળખા ઉપર આધારિત છે. 


How much would be the expense (including investment) to complete the procedure until US E2?

Approximate expense for this complete procedure will range between Rs. 2 Crore to Rs. 5 Crore which totally depends on the type of investment as well as the structure of the family of the principal applicant.  

ગ્રેનેડાના નાગરિકત્વ માટે મારી એપ્લિકેશનમાં મારા પરિવારના કયા સભ્યોનો સમાવેશ થાય?


Who all from my family members can be included in my application for citizenship of Grenada? 

Family members who can be included in an application of Citizenship for Grenada

US E2 ની મારી એપ્લિકેશનમાં મારા પરિવારના કયા સભ્યોનો સમાવેશ થાય?

પતિ, પત્ની અને 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ US E2 ની અરજીમાં એકજ પરિવારના યુનિટ તરીકે થાય છે. 


Who all from my family members can be included in my application for US E2 investor visa?

Husband, wife and all children below the age of 21 years shall be considered as part of one family unit and will be included in your application for the US E2 investor visa. 

રોકાણના કેવા પ્રકારના વિકલ્પો હોય છે અને હું આ વિષે વધારે માહિતી કેવી રીતે મેળવી શકું?

વધુ અને વિગતવાર માહિતી માટે તમે +917600475030 પર અમારો સંપર્ક કરી અમને રૂબરૂ મળવા આવી શકો છો.


What are the options of investment and how can I get more information about this?

You can contact us on +917600475030 and come to meet us in-person for more and detailed information on this. 

55 views0 comments

iSafal InterGlobe Consultants Pvt. Ltd.

(CIN: U74999GJ2017PTC100285)

+91 7600 47 5030

LL10, Manthan Complex, Opp. Bharat Petroleum / Bank of Baroda, Satadhar Char Rasta, Ghatlodia, Ahmedabad (Guj.) India 380061

©2019 by iSafal InterGlobe Consultants Pvt. Ltd.